બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને ....... વડે શુદ્ધ કરવામાં આવે છે.
પેક્ટિનેઝ અને પ્રોટીએઝ
લાઈપેઝ
એમાઈલેઝ અને સેલ્યુલેઝ
$RNAase$ અને $DNAase$
નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?
દ્રાક્ષના રસના આથવણ દ્વારા કયું આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે ?
વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.
એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ.
$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.
$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.
ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ