કોષમાં કુલ કેટલા ભાગમાં $r - RNA$ ની હાજરી છે ?
$ 75\%$
$ 80$ થી $75\%$
$ 80$ થી $90\%$
$ 80$ થી $85\%$
ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?
$UTR$ માટે ખોટું શું છે?
સૌ પ્રથમ $DNA$ ફિગર પ્રિન્ટીંગ પદ્ધતી કોણે વિકસાવી ?
નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ?