ભારતીય પુરાતત્વ વનસ્પતિવિદ્યા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક.....
પી. મહેશ્વરી
બિરબલ સાહની
એમ.પી.ઓ. ઐયન્ગર
સ્વામિનાથન
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જલમગ્ન રંધ્ર જોવા મળે છે?
$IUCN$ દ્વારા બનાવાતા રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાડાનો (એથુરસ ફજેન્સ) સમાવેશ શેમાં થાય?
વિશ્વમાં મહાવિવિધતા ધરાવતા કુલ કેટલા દેશો છે ?
નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતા યુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો $(Hot\,spots)$ વિશ્વમાં કેટલાં
ભારતમાં જંગલો લગભગ ધરાવે છે.