ઈલાસ્ટીકા (ઈન્ડીયન રબર પ્લાન્ટ) કયા કુળનું સભ્ય છે?
મોરેસી
યુફોરબીએસી
પાપાવરેસી
એસ્કેલપીએડેસી
......ને અપૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ ઉપવર્ગમાં વજ્રપત્ર અને દલપત્ર ભિન્ન નથી. પુષ્પો સામાન્ય રીતે ફક્ત એકચક્રિય પરિદલપુંજ ધરાવે છે, જે વજ્રિય છે.
લાયકોપેર્સીકોન એસ્કયુલેન્ટમ .........કુળ ધરાવે છે.
ઉદુમ્બરક ફળ ..........માંથી વિકસે છે.
ડિસ્કીફલોરી શ્રેણીમાં પુષ્પાસન કેવા આકારનું હોય છે ?
"ગુલાલ" રંગીન પાવડર જેવી વસ્તુ, કે જેનો ઉપયોગ હોળીનાં તહેવારમાં કરવામાં આવે છે, તે .....માંથી મેળવવામાં આવે છે.