રાઉવોલ્ફિયા સર્પેન્ટીના ..... કુળ ધરાવે છે.
પાપાવેરેસી
એપોસાયનેસી
સોલેનેસી
ઝિન્જીબેરેસી
મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય કમ પસંદ કરો :
નીચેનામાંથી યુક્તદલા ઉપવર્ગમાં કઈ શ્રેણીનો સમાવેશ થાય છે ?
......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.
મધુકા ઇન્ડિકા કઈ શ્રેણીનું ઉદાહરણ છે ?
અંજીરના દળદાર પુષ્પધાર ધરાવતું ઉદુમ્બર સંખ્યા બંધ …... ને આવરે છે.