કાથીએ નાળિયેરના ફળના કયા ભાગમાંથી મેળવાય છે?
બીજાવરણ
બાહ્યફલાવરણ
મધ્યફલાવરણ
અંતઃફલાવરણ
ફેરુલા અસાફોટિડા ...... કુળ ધરાવે છે.
શેરડીનું વનસ્પતિશાસ્ત્રકીય નામ શું છે?
મુક્દલાની એક અસત્ય શ્રેણી છે ?
..... અધઃસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થયેલ, પડદાઓ ઉપર બીજ ધરાવતાં કોટરો ધરાવતું ફળ હોય છે.
સૌથી વિશાળ પર્ણ ...........સાથે સંકળાયેલું હોય છે.