નીચે આપેલી આકૃતિને ઓળખો.
સોલેનેસીનું પુષ્પ
લિલિએસીનું પુષ્પ
ફેબીએસીનું પુષ્પ
વટાણાનું પુષ્પ
હાયપેન્થોડિયમ એટલે...........
જે વનસ્પતિ ચૂષક મૂળ ઉત્પન કરે છે .....
ડુંગળી .........કુળ ધરાવે છે.
ક્યો વિક્લ્પ બંધબેસતો નથી.
........માટે કમ્પોઝિટીમાં રોમગુચ્છ જોવા મળે છે.