લેડીબર્ડ શાનાથી ઉૂટકારો મેળવવા માટે ઉપયોગી છે?
એફીડ્સ
મચ્છર
જીંડવાની ઈયળો
જેસીડ્સ
સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત એમિનોઍસિડ માટે નીચેનાંમાંથી કયું સંગત છે ?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
સિવેઝના પાણીનું શુદ્ધિકરણ કયા સૂક્ષ્મ સજીવો દ્વારા કરાય છે ?
વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય જૈવિક નિયંત્રક વાહક એ ……… છે