$L -$ મેલિક ઍસિડ, $L -$ લાયસીનમાં $ L $ શું સૂચવે છે ?
લાયસીન
લીવોરોટેટરી
લિવર
લાયસર્જિક ઍસિડ
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
$STPS $ નું પૂર્ણ નામ.
આલ્નસની મૂળગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન આના દ્વારા થાય છે.
$L-$ એમિનોઍસિડ કયા પ્રકારનો છે ?
બાયોગેસ ટેકનોલોજી વિકસાવવા માટે ભારતમાં કઈ-કઈ સંસ્થાકાર્ય કરે છે.