કઠોળ વનસ્પતિઓનું કુળ કયું છે?
માલ્વેસી
ગ્રામીની
ક્રુસીફેરી
લેગ્યુમીનોસી
.........માં સ્તબક પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.
મોટેભાગે આર્થિક રીતે ઉપયોગી રેસા ઉત્પન્ન કરતી વનસ્પતિ કયું કુળ ધરાવે છે?
પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે?
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિ કયા કુળ સાથે સંકળાયેલી છે?
દ્વિસ્ત્રીકેસર, દ્વિકોટરીય અંડાશય, અક્ષીય ફૂલેલો જરાયુ તથા ત્રાંસા પટલ ધરાવતું યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર .......માં જોવા મળે છે.