નીચેનામાંથી ડુંગળીનું વૈજ્ઞાનિક નામ કયું છે ?

  • A

    મધુકા ઇન્ડિકા     

  • B

    એલિયમ સેપા     

  • C

    રોઝા ઇન્ડિકા     

  • D

    સાઈટ્‌સ લિમોન

Similar Questions

બટાટાના કુળ તરીકે ઓળખાય છે.

ક્રુસીફેરીનું સાચું પુષ્પસૂત્ર નોધો.

ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.

નીચે પૈકી કયો તેલીબિયાં યુક્ત પાક છે?

ચતુઅવયવી પુંકેસર ..........માં જોવા મળે છે.