નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A

    સોફોકાર્પસ ટેટ્રાગોનાલોબા- પોષક બીજ

  • B

    સીમોન્ડશિયા કાઈનેન્સીસ-પ્રવાહી મીણ

  • C

    પાર્થેનિયમ આર્જેન્ટાટમ -ફર્નીચર માટેનું લાકડું

  • D

    લ્યુસીના - વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન

Similar Questions

$DDT$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ સરડિન $(A)$ ગુજરાતનો દરિયાકિનારો
$(2)$ હુબેર $(B)$ કાર્બન પેપર
$(3)$ $1640\, km$ $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય
$(4)$ મીણ $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા

નીચેના પૈકી કયું નવા પાકનું ઉદાહરણ છે?

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો ?

પ્રાણી સંવર્ધન મુખ્યત્વે કેટલી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે ?