Strategies for Enhancement in Food Production
normal

નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?

A

સોમેટીક સંકરણ $→$ બે વિરોધી (ભિન્ન) કોષોનું જોડાણ

B

વાહક $DNA$  $→$   $t-RNA$ સંશ્લેષણ માટેનું સ્થાન

C

માઈક્રોપ્રોપેગેશન $→$ નવસ્થાનમાં વનસ્પતિઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન

D

કેલસ $→$ અવ્યવસ્થિત (બિનઆયોજિત) કોષોનો જથ્થો જે પેશી સંવર્ધનમાં ઉત્પન્ન થાય છે.

(AIPMT-2012)

Solution

(b) : Vectors are $DNA$ molecules that can carry a foreign $DNA$ segment and replicate inside the host cell. They are used in recombinant $DNA$ technology.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.