નીચે આપેલા વિધાનો $IPM$ (ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ)નો ભાગ છે, સિવાય કે....

  • A

    પ્રતિકારક જાતોનો ઉપયોગ

  • B

    પાકની ફેરબદલીનો ઉપયોગ

  • C

    કીટકોનું જૈવિક અને યાંત્રિક નિયંત્રણ

  • D

    પાકની શરૂઆતથી અંત સુધી પેસ્ટીસાઈડ્‌સનો નિયમિત અને વધુ માત્રામાં ઉપયોગ

Similar Questions

$250$ કિગ્રા વજન ધરાવતી ગાય દરરોજ અંદાજિત કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?

સાચી જોડ શોધો.

કોલમ -$I$

કોલમ -$II$

$(A)$ Cross breeding

$P.$ સારડિન્સ 

$(B)$ Bee keeping (મધમાખી ઉછેર)

$Q.$ હિસારડેલ 

$(C)$ Fisheries (મત્સ્ય ઉધ્યોગ)

$R.$ ખચ્ચર 

$(D)$ Interspecific hybridization

$S.$ એપીસ ઇન્ડિકા 

નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI)$ કયાં આવેલી છે?

$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :

  કોલમ $X$   કોલમ  $Y$
  $(1)$ ફૂમીગેશન   $(P)$ વનસ્પતિસમૂહો અને પ્રાણીસમૂહોની દુર્લભ જાતિઓ માટે 
  $(2)$ પેશિસંવર્ધન    $(Q)$ શીશી કે બરણીમાં નમૂનાને યથાવત જાળવવા 
  $(3)$ સંગ્રાહક   $(R)$ ફૂગ , કીટકો અને ભેજ સામે રક્ષણ માટે 
  $(4)$ જનીનબેંક   $(S)$ નવી જાતિઓના વિકાસ માટે