વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?

  • A

    લોક વનસ્પતિશાસ્ત્ર

  • B

    અશ્મિ વનસ્પતિશાસ્ત્ર

  • C

    આર્થિક ઉપયોગી વનસ્પતિશાસ્ત્ર

  • D

    સૂક્ષ્મજીવાણુ શાસ્ત્ર

Similar Questions

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ કામદાર માખી $(A)$ ઈથરમાં દ્રાવ્ય
$(2)$ રોહુ $(B)$ વંધ્ય માદા માખી
$(3)$ મીણ $(C)$ શ્વેતક્રાંતિના પ્રણેતા
$(4)$ કુરિયન $(D)$ મીઠા પાણીની મત્સ્ય

બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI)$ કયાં આવેલી છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ સરડિન $(A)$ ગુજરાતનો દરિયાકિનારો
$(2)$ હુબેર $(B)$ કાર્બન પેપર
$(3)$ $1640\, km$ $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય
$(4)$ મીણ $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા