કેળાના છોડને કઈ પદ્ધતિથી ઝડપી બહુગુણીત કરી શકાય છે?
હવાઈ આરોપણ
હવાઈ પ્રકાંડની કલમ દ્વારા
ગાંઠામૂળી કલમ દ્વારા
ફળમાં એકસ-રે વિકિરણ દ્વારા
નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$ ........$(ii)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની વેરાયટી $IR8 $........$(iv) $ દેશમાં વિકસાવવામાં આવી હતી.
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ કામદાર માખી | $(A)$ ઈથરમાં દ્રાવ્ય |
$(2)$ રોહુ | $(B)$ વંધ્ય માદા માખી |
$(3)$ મીણ | $(C)$ શ્વેતક્રાંતિના પ્રણેતા |
$(4)$ કુરિયન | $(D)$ મીઠા પાણીની મત્સ્ય |
નીચેનામાંથી અસંગત જોડ કઇ પસંદ કરો ?
નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો :
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ પાલનપુર | $(i)$ $IVRI$ |
$(B)$ મહેસાણા | $(ii)$ બનાસ ડેરી |
$(C)$ આણંદ | $(iii)$ દૂધસાગર ડેરી |
$(D)$ ઈજજત નગર | $(iv)$ અમૂલ ડેરી |
હાથીનો ગર્ભવિધિકાળ કેટલો છે?