$IVRl$ એ સંશોધનને આધારે શું દર્શાવ્યું ?
ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે.
ડેરીઉદ્યોગથી શ્વેતક્રાંતિ આવી છે.
પક્ષીઓ પાલતું પ્રાણીઓ તરીકે અસ્મરણીય સમયથી સાર્વત્રિક વિસ્તરેલ છે.
મધમાખીના જઠરમાંથી ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી મધ છે.
$250$ કિ.ગ્રા. વજન ધરાવતી ગાય દરરોજ અંદાજિત કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?
કેટલા સૂક્ષ્મજીવો એક જ દિવસમાં $200$ ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરે છે ?
નીચેના પૈકી કોણ અસરકારક પુરવાર થયેલ છે?
$P$ - વિધાન : વિષમપોષી મશરૂમનો ઉછેર વિશ્વસ્તરે થાય છે.
$Q$ - વિધાન : $250 \,kg$ વજન ધરાવતી ગાય દરરોજ $200\, gm$ પ્રોટીન ઉત્પન્ન કરે છે.
જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.