લીલા પડવાશ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ક્રોટોલારીય જન્શીયા
વીગ્ના સાઈનેન્સીસ
બેરસીમ
ઉપરોક્ત તમામ
નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?
નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI)$ કયાં આવેલી છે?
ફૂગ અને વનસ્પતિ વચ્ચેના સહજીવનમાં ફૂગ કયા પોષક તત્વનું જમીનમાંથી શોષણ કરી અને વનસ્પતિને આપે છે?
પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે?
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?