બિલ્ડિંગમાં પ્રતિરોધકતા માટે વપરાતું જંતુનાશક કયું છે?
એલ્ડ્રીન
ડાયેલ્ડ્રીન
$BHC$
$DDT$
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ સરડિન | $(A)$ ગુજરાતનો દરિયાકિનારો |
$(2)$ હુબેર | $(B)$ કાર્બન પેપર |
$(3)$ $1640\, km$ | $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય |
$(4)$ મીણ | $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા |
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ $MOET$ | $(1)$ એપિસ ઈન્ડિકા |
$(b)$ વનસ્પતિ સંવર્ધન | $(2)$ ગૌ$-$પશુ સુધારણ |
$(C)$ મધમાખી ઉછેર | $(3)$ સ્પાયરૂલિના |
$(d)$ $SCP$ | $(4)$ હરિયાળી ક્રાંતિ |
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?
$VAM$ શું છે?
જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.