પરાનુકંપી ચેતાતંત્ર કોના સ્ત્રાવ દ્વારા કામ થાય છે?
નોરએડ્રિનાલિન જે અંગોને ઉત્તેજે છે.
એસિટાઈલ કોલાઈન જે અંગોને ઉત્તેજે છે.
એડ્રિનાલિન જે અંગોને અવરોધે છે.
એસિટાઈલ કોલાઈન જે અંગોને અવરોધે છે.
પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો થાય છે. કારણ કે
કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.