તમે ડર લાગે એવી ફિલ્મ જોવો છો અને નોંધ કરો છો કે તમારા હૃદયના ધબકારા ઝડપી અને મોઢું સુકાઈ જાય છે તેનું કારણ શું હોઈ શકે?

  • A

    ફાઈટ અને ફ્લાઈટ રિસ્પોન્સ (લડોયા ભાગોની પરિસ્થિતિ)

  • B

    સ્વયંવર્તી ચેતાતંત્ર

  • C

    અનુકંપી ચેતાતંત્ર

  • D

    $a$ અને $c$ બંને

Similar Questions

ગ્લુકોઝનાં ચયાપચયનું નિયમન કરતો સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ ..... છે.

કયો અંતઃસ્ત્રાવ રૂધિર વાહિનીઓનાં શિથિલનને પ્રેરીને ઓક્સિજનનો ઉપયોગ વધારી ગ્લુકોનિયોજીનેસીસને પ્રેરે છે?

મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે

જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે

... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.

  • [AIPMT 2006]