નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ દ્વારા $Na^+$ નાં પુનઃશોષણનું નિયંત્રણ રાખવામાં આવે છે?
આલ્ડોસ્ટેરોન
ઈસ્ટ્રોજન
ગ્લુકોકોર્ટિકોઈડ્સ
ટેસ્ટોસ્ટેરોન
ઈન્સ્યુલીન અંતઃસ્ત્રાવનું બંધારણ અને એમિનો એસિડની શૃંખલા કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી?
..... માંથી સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ મેળવવમાં આવે છે.
આ અંત:સ્ત્રાવ બાળપ્રસવની કિયામાં મદદ કરે છે.
હૃદયનાં કોષોમાં, કયું દ્વિતીય સંદેશાવાહક તરીકે વર્તે છે અને એડ્રિનાલિનનાં પ્રતિચાર સ્વરૂપે સ્નાયુકોષનાં સંકોચનને વધારે છે?
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ $GIGANTISM$ માટે જવાબદાર છે?