હૃદયનાં કોષોમાં, કયું દ્વિતીય સંદેશાવાહક તરીકે વર્તે છે અને એડ્રિનાલિનનાં પ્રતિચાર સ્વરૂપે સ્નાયુકોષનાં સંકોચનને વધારે છે?
$CAMP$
$CGMP$
$GTP$
$ATP$
........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ નથી?
નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક છે?
જે અંગને અત્યાર સુધી નકામું માનવામાં આવતું હતું પરંતુ હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિની પુષ્ટિ થઈ છે તે છે $...$
..... માંથી સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ મેળવવમાં આવે છે.