જો સગર્ભાસ્ત્રીની ગર્ભાવસ્થાના ચોથા માસમાં અંડપિંડ કાઢી નાખવામાં આવે તો........
ભ્રૂણનો વિકાસ અસામાન્ય થાય
થોડા સમય પછી ગર્ભપાત થાય
જન્મ સુધી ભ્રૂણનો સામાન્ય વિકાસ થાય
કંઈ નહીં
અસ્થિમાં કુરુપતા નીચેનામાંથી શેની ત્રુટિને કારણે થાય છે?
BMRઅને શરીરનું તાપમાન કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?
નીચે પૈકી કોણ ચેતા અંતઃસ્ત્રાવોના સંગ્રહ અને મુક્ત થવાના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે?
કાયાન્તરણની ઝડપ (વેગ) ..... થી વધે છે.
સસલામાં કયું અંગ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે?