અસ્થિમાં કુરુપતા નીચેનામાંથી શેની ત્રુટિને કારણે થાય છે?

  • A

    $PTH$

  • B

    વિટામીન $D$

  • C

    $STH$

  • D

    થાયરોક્સિન

Similar Questions

અંત:સ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે.

........ દ્વારા ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરવામાં આવે છે.

શરીરમાં આયોડીનનો સંગ્રહ આ ગ્રંથિમાં થાય છે.

પિટ્યુટરી ગ્રંંથિ કઈ ગ્રંંથિના નિયંત્રણમાં છે ?

ફિડબેક મિકેનિઝમ દ્વારા નિયમન પામતો એડિનોહાયપોફાયસીસનો અંતઃસ્ત્રાવ .... છે.