પુખ્ત મનુષ્યમાં રૂધિરમાં કેલ્શિયમની સામાન્ય માત્રા :
$5\, mg/dl$
$8.5/10.5\, mg/dl$
$15.5 - 20\, mg/dl$
$20\,mg/dl- 30\,mg/dl$
અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....
નીચેનામાંથી કયો પ્રાથમિક સારવારનો અંતઃસ્ત્રાવ છે?
શરીરમાં આયોડીનનો સંગ્રહ આ ગ્રંથિમાં થાય છે.
પિટ્યુટરીનાં કયા ભાગમાંથી નરમાં $MSH$ નો સ્ત્રાવ થાય છે.
દેડકાનાં ટેડપોલની શું કરવાથી તે મહાકાય (મોટા કદનો) ટેડપોલમાં વૃદ્ધિ પામશે?