પિટ્યુટરીનાં કયા ભાગમાંથી નરમાં $MSH$ નો સ્ત્રાવ થાય છે.
પિટ્યુટરીનો મધ્ય ભાગ
અગ્ર પિટ્યુટરી
પિટ્યુટરીનો પશ્વ ભાગ
આપેલ પૈકી એકપણ નહીં
કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓને સાંકડી કરીને ધમની રુધિર દબાણને વધારવા માટે જવાબદાર છે?
હશિમોટો રોગનાં લક્ષણો ..... ની જેમ વિકાસ પામે છે.
નીચેનામાંથી કયા સમૂહનાં બંને અંગો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
જો રૂધિરમાં $ADH$ નું પ્રમાણ ઓછું હોય, તો.....
ગ્લાયકોજીનેસીસ તેના દ્વારા પ્રેરાય