એડ્રિનલ ઝોના ગ્લુમેરુલોસામાં થયેલી ગાંઠને કારણે તે જગ્યાએ ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો - અધોસ્ત્રાવમાં પરિણમે છે. આવી ગાંઠ થયેલ દર્દીમાં નીચેનામાંથી શું હોઈ શકવાની ધારણા તમે રાખી શકો છો?
રૂધિરમાં સોડિયમ સ્તરમાં વધારો
રૂધિરમાં ગ્લુકોઝ સ્તરમાં વધારો
રૂધિરમાં કેલ્શિયમ સ્તરમાં ઘટાડો
વધારે પ્રમાણમાં નિર્જલીકરણ
એડ્રિનલ બાહ્યક દ્વારા અંત:સ્ત્રાવનું ઉત્પાદન ઓછુ થતા ક્યો રોગ થાય છે?
સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.