જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે

  • A

    સંકોચનમાં હૃદય બંધ પડી જવું

  • B

    હૃદય દરમાં ઘટાડો

  • C

    હૃદય દરમાં સતત વધારો

  • D

    હૃદય દરમાં પહેલા વધારો પછી સામાન્ય દર

Similar Questions

નીચેના માંથી ક્યારે નલીકાને દુરસ્ય ભાગમાં $Na$ નું વધુ પુનઃ શોષણ ઉત્તેજાય છે?

..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.

..... દ્વારા કોર્ટિકોસ્ટીરોઈડનો સ્ત્રાવ થાય છે.

... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.

મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?