..... દ્વારા $ADH$ નું સંશ્લેષણ થાય છે, જે પાણીનાં પુનઃશોષણ તથા મૂત્રનાં ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
પશ્વ પિટ્યુટરી ગ્રંથિ
જકસ્ટ્રાગ્લોમેરૂલર એપેરેટ્સ
અગ્રપિટ્યુટરી ગ્રંથિ
હાયપોથેલેમસ
અંતઃસ્ત્રાવ એ .....
કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈસ્યુલિન અસર દર્શાવે છે ?
ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એટલે .....
શરીરનાં કોષોનો $BMR........$. દ્વારા નિયમન પામે છે.
એડ્રિનલ બાહ્યકની પ્રવૃત્તિની ઉણપથી થાય છે