અંતઃસ્ત્રાવ એ .....

  • A

    વપરાશ બાદ નાશ પામે છે.

  • B

    વપરાશ બાદ નાશ પામતા નથી.

  • C

    એન્ટિજનવિહિન

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....

અંતઃસ્ત્રાવ જે પ્રોટિનના ચયને અને આંતરડામાંથી કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે, અને એટીપી - ઉત્પાદન માટે રુધિરના ગ્લુકોઝનો ઉપયોગ અવરોધે છે.

સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિગુહા કયાં અસ્થિમાં રચાય છે?

અંડપાત બાદ તૂટેલ અંડપુટિકા જે રચનામાં ફેરવાય છે, તેને ...... કહે છે.

$ICSH$ નરમાં ..... પર અસર કરે છે.