બે અંતઃસ્ત્રાવ..........અને........નું સંશ્લેષણ હાયપોથેલેમસમાં થાય છે અને પિટ્યુટરી ગ્રંથિમાં..........અને........... દ્વારા અનુક્રમે વહન પામે છે.
ઓકિસટોસીન, $ADH$, નિવાહિકા પરિવહન, સીધો જ સ્ત્રાવ થાય છે.
$ADH,TSHRF$, અક્ષીય પરિવહન, નિવાહિકા પરિવહન
$ACTH, MSH$, અક્ષીય પરિવહન, નિવાહિકા પરિવહન
$TSHRF, ADH$, અક્ષીય પરિવહન, નિવાહિકા પરિવહન
$ICSH$ નરમાં ..... પર અસર કરે છે.
કયા અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ ક્રેટિનિઝમ માટે જવાબદાર છે?
........ માં કીટોનકાયનું નિર્માણ થાય છે.
જો ટેડપોલમાંથી થાયરોઈડ ગ્રંથિ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો :-
નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?