નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?

  • A

    મહાકાયતા

  • B

    વામનતા

  • C

    એક્રોમેગાલી

  • D

     મિક્સોડીમા

Similar Questions

એલર્જી દરમિયાન સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવ છે

સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો.......

એક્ઝોપ્થેલમિક ગોઈટર .......... નાં અધિસ્ત્રાવને કારણે થાય છે.

હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે

........ દ્વારા ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરવામાં આવે છે.