નીચેનામાંથી ક્યાં $32$ એમિનો એસિડ ધરાવતો જલદ્રાવ્ય અંતઃસ્ત્રાવ છે?
ગેસ્ટ્રીન
કેલ્સિટોનીન
ગ્લુકાગોન
ઈન્સ્યુલીન
નીચેનામાંથી કોણ સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
હાઈપરથાયરોડિઝમ ..... રોગ કરે છે.
ઈન્સ્યુલીન અંતઃસ્ત્રાવનું બંધારણ અને એમિનો એસિડની શૃંખલા કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી?
થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?
અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....