નીચેનામાંથી કોણ સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
પિટ્યુટરી ગ્રંથિ
દૃષ્ટિખંડ
એડ્રીનાલીન
હાયપોથેલેમસ
થાયરોક્સિન, એડ્રિનાલિન અને મેલેનીન રંજકકણ........... માંથી ઉત્પન્ન થાય છે.
અંડપાત બાદ તૂટેલ અંડપુટિકા જે રચનામાં ફેરવાય છે, તેને ...... કહે છે.
શરીરમાં $24$ કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્વતાનાં નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પર અસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.