નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

  • A

    $T_3$ કરતાં $T_4$ વધુ કાર્યશીલ છે.

  • B

    $T_4$ કરતાં $T_3$ વધુ કાર્યશીલ છે.

  • C

    $T_3$ અને $T_4$ બંને સમાન છે.

  • D

    ઉપરનામાંથી એકપણ નહીં

Similar Questions

થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?

  • [AIPMT 1995]

માદામાં લ્યુટીનાઈઝીંગ અંતઃસ્ત્રાવ  $(LH) $

$ACTH$ ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે.

હેસલ્સ કેપ્સ્યુલ ક્યાં જોવા મળે છે?

ટેડપોલમાં કાયાન્તરણની પ્રક્રિયા વધારવા પાણીની શેની સાથે પ્રક્રિયા કરાવવી જોઈએ?