$ACTH$ ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે.
ઇસ્યુલિન
નોરએપીનેફિન
એપીનેફિન
ગ્લુકોકોર્ટિકોઈડસ
હાઈપરથાયરોડિઝમ ..... રોગ કરે છે.
........ માંથી ઈન્સ્યુલીન ઉત્પન્ન થાય છે.
"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ ની અનિયમિતતા માં સમાવવા માં આવતું નથી?
આપણાં શરીરમાં $24$ કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે.