ટાઇફૉઇડ રોગનું નિદાન કઈ કસોટી દ્વારા થાય છે ?
$ H. B. Test$
વિડાલ કસોટી
હીપેટાઇટિસ કસોટી
બાયકાર્બોનેટ કસોટી
ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.
....... દ્વારા ટાઈફોઈડનો ફેલાવો થાય છે.
ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.
ન્યુમોનિયા રોગમાં શ્વસનમાર્ગનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે?
નીચે આપેલાં પૈકી કયું લક્ષણ ન્યુમોનિયાનું છે?