આ લક્ષણ ન્યુમોનિયાનું નથી.........

  • A

      લોહીયુક્ત ગળફા

  • B

      માથાનો દુખાવો

  • C

      શ્વાસોચ્છ્વાસમાં દર્દ

  • D

      આંતરડામાં બળતરા

Similar Questions

ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?

ટાઇફોઈડ વિશે સમજાવો. 

ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.

  • [NEET 2019]

....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.

ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.