વિધાન $A$ : ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.

કારણ $R$ : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં એકઠાં થતા પ્રવાહીથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન મળતો નથી.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી  છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી  નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

ટાઈફોઈડના લક્ષણો માટે અસંગત છે.

ટાઇફૉઇડ એ .........

ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.

  • [NEET 2019]

હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.