જીવલેણ રોગની એન્ટિબાયોટિકસ શોધાઈ હોય તે જીવલેણ રોગ ......... છે.
પ્લેગ
ડિપ્થેરિયા
કાળીખાંસી
પ્લેગ, ડિપ્થેરિયા અને કાળીખાંસી
....... દ્વારા ટાઈફોઈડનો ફેલાવો થાય છે.
હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........
....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.
હોઠ અને આંગળીનાં નખ ભુખરાથી વાદળી રંગમાં રૂપાંતરીત થવા એ ........ નું ઈન્ફેકશન દર્શાવે છે.
ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.