ઇમ્યુનોગ્લોબ્યુલિન કયાં કોષો દ્વારા નિર્માણ પામે છે ?
એકકેન્દ્રી કણ
$T-$ કોષો
તટસ્થકણો
$B-$ કોષો
$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી, પરંતુ B-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે ?
નીચેનામાંથી $T-$ કોષોનું કાર્ય કયું છે ?
ટયુબરક્યુલોસીસ માટે રસી વપરાય છે?
કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......