$CML$ (ક્રોનીક માયલોજીનસ લ્યુકેમીયા) એ કયાં રંગસૂત્રનાં પારસ્પરિક સ્થળાંતરણથી થાય છે?

  • A

    $8$ અને $14$ રંગસૂત્ર

  • B

    $9$ અને $22$ રંગસૂત્ર

  • C

    $3$ અને $15$ રંગસૂત્ર

  • D

    $8$ અને $21$ રંગસૂત્ર

Similar Questions

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?

લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.

દવા કે જે એપિલેપ્સી, ઇન્સોમ્નિયા, ગાંડપણ તથા ઉચ્ચ રૂધિરદાબનાં ઉપચાર માટે ઉપયોગી છે, તે ....માંથી મેળવવામાં આવે છે.

દ્વિતીયક ચયાપચકો શું છે ? 

ચેપી રોગ કયો છે?