ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકનો સમાવેશ થતો નથી ?
$IgA$
$IgB$
$IgE$
$IgD$
$PMNL$ નું પૂર્ણનામ :
માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.
નીચેનામાંથી કયો ખૂબ જ ચેપી રોગ છે?