વિધાન $- X$ : નર ગેમેટોસાઇટ માઇક્રોગેમીટ તરીકે ઓળખાયછે.
વિધાન $- Y$ : ઉકાઇનેટ ઉસીસ્ટમાં ફેરવાય છે.
વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે.
વિધાન $'X'$ અને $'Y' $ બંને ખોટાં છે.
વિધાન $'X'$ ખોટું છે અને $'Y'$ સાચું છે.
વિધાન $'X'$ સાચું છે, પરંતુ $'Y'$ ખોટું છે.
કૅન્સર ફેલાવતા કારકોને ...........
કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?
$HIV$ નાં ન્યુક્લિઈક એસિડ માં શું હોય છે?
$HIV$ virusની સારવારમાં વપરાતી $HAART$ પધ્ધતિનું પૂર્ણનામા આપો.
હિપેટાઈટિસ $B-$ ની રસી શું હતી?