$T$ લસિકાકોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પડાય છે?

  • A

      અસ્થિમજ્જા, યકૃત

  • B

      અસ્થિમજ્જા, થાયમસ ગ્રંથિ

  • C

      બરોળ, થાયમસ ગ્રંથિ

  • D

      બરોળ, લસિકાગાંઠ

Similar Questions

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ? 

શરીરનો સૌ પ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે?

દ્વિતીય પ્રતિચાર એટલે...

વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?