............ પદ્ધતિ રસી ઉત્પાદન માટે મદદરૂપ છે.
રિકોમ્બીનેન્ટ $DNA$
$PCR$
$A$ અને $B$ બંને
આપેલા એકપણ નથી.
અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ?
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?
માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?
ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......
નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........