એઇડ્સ વાઇરસ નીચે આપેલ પૈકી શું ધરાવે છે?
માત્ર $DNA$
પ્રોટીન સાથે $DNA$
પ્રોટીન સાથે $RNA$
માત્ર $RNA$
નિષ્ક્રિય પ્રતિકારકતાની શોધ કોણે કરી હતી?
નાશ પામેલા રક્તકણોનું ગાળણ કરનાર......
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:
એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.
લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?