$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે શું આવેલું હોય છે ?
$DNA$
રંગસૂત્ર
$RNA$
તારાકેન્દ્ર
$C-onc$ શું છે?
હિપેટાઈટીસ $-B$ અન્ય કયા નામે ઓળખાય છે?
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
$X-$ રે ની શોધ કોણે કરી?
નીચેનામાંથી કયું ઓપીએટ (પોષડોડા) માંથી મળતું માદક છે?