પેપસ્મિયરમાં.........
ગર્ભાશયના કૅન્સરગ્રસ્ત ભાગમાંથી કોષો લઈને તપાસ કરવામાં આવે છે.
$\gamma$-કિરણોનો ઉપયોગ કરી ગર્ભાશયની આંતરિક રચનાનું ત્રિ-પરિમાણીય ચિત્ર મેળવાય છે.
ગર્ભાશયની $X-$ કિરણો દ્વારા તપાસ કરાય છે.
પેશાબની ચકાસણી કરવામાં આવે છે.
ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?
......ગંભીર વિનાશક ટ્રોપીકલ મેલેરીયાનાં પરોપજીવી છે.
તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?